If you’re preparing for a teaching career in Gujarat, then Gujarat TET-1 Syllabus Download is the first step toward success. Gujarat Teacher Eligibility Test (TET-1) is a state-level exam that helps aspiring teachers secure their position in government primary schools. In this guide, we’ll cover the complete exam pattern, syllabus, and preparation tips to help you get ready for the upcoming test.
Table of Contents
ToggleTET-1 Syllabus Overview
વિભાગ | વિષય | ગુણ | સમય |
વિભાગ-૧ | બાળવિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો | ૩૦ | ૨ કલાક (હાલમાં સમય વધારીને ૧.૫ કલાક થી ૨.૦ કલાક કરેલ છે) |
વિભાગ-૨ | ગુજરાતી ભાષા અને વ્યાકરણ | ૩૦ | |
વિભાગ-૩ | અંગ્રેજી ભાષા અને વ્યાકરણ | ૩૦ | |
વિભાગ-૪ | ગણિત | ૩૦ | |
વિભાગ-૫ | પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોની જાણકારી | ૩૦ | |
કુલ ગુણ | ૧૫૦ |
TET-1 Detail Syllabus
- કુલ ગુણ:- ૧૫૦
- કુલ સમય:- ૨ કલાક (વર્તમાનમાં સમય ૧.૫ કલાક થી વધારીને ૨ કલાક કરેલ છે)
- તમામ વિભાગનું એક જ પેપર રહેશે.
- નેગેટિવ માર્કસ નહિ કપાય. (E ઓપ્શન નહી હોય)
- પરીક્ષા મોડ:- OMR
વિભાગ-૧:- બાળવિકાસ અને શિક્ષણનો સિધ્ધાંતો
- કુલ ગુણ:- ૩૦
- કુલ પ્રશ્નો:- ૩૦
- બાળ વિકાસ અને શિક્ષના સિધ્ધાંતોનો વિભાગ ૬ થી ૧૧ વયજૂથનાં બાળકો માટેના અધ્યયન-અધ્યાપનના શૈક્ષણિક મનોવિજ્ઞાન આધારિત રહેશે. ઉમેદવારની વૈચારિક દોહન પ્રક્રિયાનું મૂલ્યાંકન થાય, વિદ્યાર્થી સાથેની સબળ આંતરક્રિયા અંગેની તેની સંકલ્પનાઓ જાણી શકાય, બાળકેન્દ્રી અધ્યાપન માટેની વિષયસજ્જતા કેવી છે તેનું સુચારુ મુલ્યાંકન થાય તેવા વ્યવહારૂ પ્રશ્નો અંગેની વિચારપ્રેરક વિષયસામગ્રી કસોટીમાં પૂછવામાં આવશે.
વિભાગ-૨:- ગુજરાતી ભાષા
- કુલ ગુણ:-૩૦
- કુલ પ્રશ્નો:- ૩૦
- ભાષાકિય સજ્જતા અને વિદ્યાર્થીઓ સાથેના વર્ગવ્યવહાર અને આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન
વિભાગ-૩:- અંગ્રેજી ભાષા
- કુલ ગુણ:-૩૦
- કુલ પ્રશ્નો:- ૩૦
- ભાષાના મૂળભૂત તત્વો, પ્રત્યાયન અને સારઅર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે.
વિભાગ-૪:- ગણિત
- કુલ ગુણ:– ૧૫૦
- કુલ સમય:- ૨ કલાક
- વિષયની સંકલ્પના સ્પષ્ટીકરણ અંગેની બાબતો અને Problem Solving Abilities (સમસ્યાઉકેલ સંબંધી ક્ષમતા) તથા વિષયના પધ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુનું વ્યવહારિક પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન થશે.
વિભાગ-૫:- પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકારી
- કુલ ગુણ:-૩૦
- કુલ પ્રશ્નો:-૩૦
નોંધ:- આ કસોટી માટે ધોરણ ૧ થી ૫ નો અભ્યાસક્રમ ધ્યાને લેવો, પરંતુ તેનું કઠિનતામૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ (ધોરણ ૬ થી ૮) સાથેનું હોય તે જરૂરી છે.
State Examination Board (SEB) TET 1 Question Paper 2023
- Post Name:- Teacher Eligibility Test-1 (TET-1) Exam 2023
- Exam Date:- 16/04/2023
- Exam Time:- 03:00 PM to 04:00 PM
- Download Tet-1 Question Paper 2023 PDF:- Click Here
The Gujarat TET-1 Exam is expected to be held in December 2025 or January 2026, as per the tentative schedule by the examination authority. Candidates preparing for the test should keep an eye on the official website for the confirmed notification. Early preparation with a clear understanding of the syllabus and exam pattern will help candidates stay ahead. Stay updated with Tazzajob.com for the latest Gujarat TET-1 exam date updates.
- શૈક્ષણિક લાયકાત:- Minimum H.S.C
- તાલીમી લાયકાત:- P.T.C./C.P.eD.
Details | Links |
Syllabus Download | Click Here |
Tet-1 Notification 2022 Download | Click Here |
Official Site | https://www.sebexam.org/ |
Join WhatsApp Channel | Click Here |
Join WhatsApp Group | Click Here |
Join Telegram Channel | Click Here |
- MGVCL Vidyut Sahayak Junior Engineer (Civil) Provisional Result 2025 Announced
Railway Recruitment Boards (RRB) Group D Exam Dates Announced 2025
Gujarat Agriculture University Junior Clerk Recruitment 2025
- Gujarat GPSSB Talati New Syllabus 2025 Download Now
- 8th Pay Commission Salary Calculator
- 8th Pay Commission Salary Calculator
Q1. What is the total duration of Gujarat TET-1 Exam?
A1. The exam duration is 2 hours.
Q2. Is there any negative marking in Gujarat TET-1?
A2. No, there is no negative marking in the exam.
Q3. How many subjects are included in the syllabus?
A3. There are five subjects – Child Development, Language I, Language II, Mathematics, and Environmental Studies.
Q4. Where can I download Gujarat TET-1 Syllabus PDF?
A4. You can download it from the official website of SEB Gujarat or via Tazzajob.com.
Q5. How many marks are required to qualify Gujarat TET-1?
A5. How many marks are Candidates need to score a minimum of 60% marks to qualify the exam. Reserved categories may get relaxation as per government rules.to qualify Gujarat TET-1
Cracking Gujarat TET-1 is all about preparation and consistency. With a clear understanding of the Gujarat TET-1 Syllabus Download, exam pattern, and the right resources, you can achieve your dream of becoming a government school teacher. Start early, practice daily, and stay updated with the latest exam notifications on trusted portals like Tazzajob.com.